Saturday, November 22, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર તાલુકામાં LCB ની મીઠી નજર હેઠળ ચાલતું મોટું ખનીજ ચોરી કૌભાંડ!!

નીચેથી લઈ ઉપર ઠેક ઉપર સુધીના અધિકારીઓ ની મીઠી નજર હેઠળ સુવ્યવસ્થિત રીતે ચાલતો કાળો કારોબાર..!! વાંકાનેર તાલુકામાં ચૂંટણી ને લઈને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું...

વાંકાનેરમા પતિએ ફાકી ખાવાની ના પાડતા પત્નીએ આપઘાત કરી લીધો

વાંકાનેર : વાંકાનેરમા ફાકી ખાવાની ટેવ ધરાવતી પત્નીને પતિએ આ બાબતે ઠપકો આપતા પત્નીએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને...

વાંકાનેર : મારામારી સહિત 8 ગંભીર ગુનામાં સંડોવાયેલો શખ્સ બંદૂક સાથે ઝડપાયો

વાંકાનેરમાં મિત્રના લગ્ન પ્રસંગમાં દારૂ ઢીચીને આવી યુવાન પર હુમલો કરીને નાસી છૂટ્યો હતો વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામે મિત્રના ભાઈના લગ્ન પ્રસંગે દારૂ ઢીચીને આવેલા થાનના મોરથરાના કુખ્યાત શખ્સે વગર વાંકે...

વાંકાનેરમાં વગર વાંકે યુવાન પર છરીથી હુમલો

વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં જાલી રોડ ઉપર બાઇક પર પસાર થતા યુવાનને આંતરીને ચાર શખ્સોએ તેના પર વિના કારણે છરીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ...

વાંકાનેરના રાણેકપર ગામે નદીમાં યુવાનનું ડૂબી જતાં મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે નદીમાં નહાવા પડેલા મોરબીના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ બનાવની વાંકાનેર પોલીસ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...