વાંકાનેરમાં ડોક્ટર પર હુમલો કરનાર બે ઈસમો પાસા તળે સુરતમા જેલહવાલે
વાંકાનેરના વાલાસણ ગામે મારામારી, દારૂના ગુન્હામાં સંડોવાયેલ તેમજ ડોક્ટર પર હુમલો કરનાર બે અસામાજિક તત્વોને પાસા હેઠળ ડીટેઈન કરી સુરત જેલહવાલે કરવામાં આવ્યા છે
જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી...
પૂર્વ પ્રેમિકાને જોઈ પ્રેમીએ રોષે ભરાઈ પટ્ટે-પટ્ટે લમધારી !!
વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ધાર્મિક પ્રસંગમાં બનેલી ઘટના
વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ધાર્મિક પ્રસંગના જમણવારમાં પૂર્વ પ્રેમિકા અને પ્રેમીનો ભેટો થઈ જતા ભૂરાયા થયેલા પ્રેમીએ યુવતીને કામરપટ્ટા વડે બેફામ માર...
વાંકાનેરમાં ભરબજારે એસટી બંધ પડી જતા મુસાફરોને ધક્કા મારવા પડ્યા: શરમ કરો એસ. ટી...
વાકાનેર : હાલ ગુજરાત એસટી દ્વારા સલામત સવારી એસટી અમારી સૂત્રને વહેતુ મૂક્યું છે ત્યારે આજે વાંકાનેરની ભરબજારે એક ડામચિયા જેવી એસટી બસ બંધ પડી જતા મુસાફરોને ધક્કા લગાવવા પડ્યા હતા....
વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર પતિનું ખૂન કરનાર આરોપી પત્ની જેલભેગી !!
વાંકાનેર: તાજેતરમા વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર ફેક્ટરીની લેબર કોલોનીમાં પતિ અન્ય સ્ત્રી સાથે મોબાઈલમાં વાત કરતો હોવાની શંકા રાખી પત્નીએ ઝઘડો કર્યો હતો અને કુહાડીના ઘા ઝીંકી દઈને પતિની...
વાંકાનેરમાં વગર વાંકે યુવાન પર છરીથી હુમલો
વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં જાલી રોડ ઉપર બાઇક પર પસાર થતા યુવાનને આંતરીને ચાર શખ્સોએ તેના પર વિના કારણે છરીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ...