Friday, November 22, 2024
Uam No. GJ32E0006963

વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ

વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારના રહીશોને હોમ કોરોનટાઈન કરાયા હતા જેને ૨૮ દિવસ પહેલા જ મુક્તિ મળતા રહીશોએ હાશકારો અનુભવ્યો...

વાંકાનેર શહેર તાલુકા ભાજપ દ્વારા શ્રીરામ મંદિરના શિલાન્યાસના અવસર પર ભગવાન શ્રી રામ ની...

વાંકાનેર: શહેર ભાજપ દ્વારા માર્કેટ ચોક ખાતે જય શ્રી રામ ના ગગનભેદી નારા લગાવી ડી.જે. તાલે ધોધમાર વરસાદમાં પણ રામભક્તિ માં ભક્તો લીન બની દીપ પ્રગટાવી આરતી ઉતારી હતી આજે 5 ઓગસ્ટના...

વાંકાનેર તાલુકામાં યોજાનાર બાળ લગ્ન અટકાવતી સમાજ સુરક્ષા ટીમ

  છેલ્લા ૧૨ દિવસમાં ૧૦ બાળ લગ્નો અટકાવાયા ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં હજુ બાળ લગ્નનું દુષણ જોવા મળી રહ્યું છે ત્યારે સમાજ સુરક્ષા ટીમ દ્વારા સતત બાળ લગ્ન અટકાવવામાં આવી રહ્યા છે...

વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોકથી બે શ્રમિકોના મોત

વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં કામ કરતા બે શ્રમિકોને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા બંને યુવાનના કરુણ મોત થયા છે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી...

વાંકાનેરના આંબેડકર જૂની દુશ્મનાવટ મામલે તકરાર : બે ઇજાગ્રસ્ત

એક શખ્સ સામે માર માર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ વાંકાનેર : વાંકાનેરમાં જૂની અદાવત મામલે મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે વ્યક્તિઓ ઉપર એક શખ્સે હુમલો કર્યાની વાંકાનેર પોલીસ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...