Thursday, July 24, 2025
Uam No. GJ32E0006963

મોરબી યાર્ડમાં આજે 5275 મણ કપાસની આવક થઇ: ભાવ 1486 સુધી બોલાયા

મોરબી : આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 17 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી સહિતના પાકોની આવક થવા પામી છે. આજે 1055 ક્વિન્ટલ એટલે કે 5275 મણ...

મોરબીના શનાળા રોડ પરની લાયન્સનગર પ્રા. શાળા પાસે ગટરના પાણી ભરાવની સમસ્યા

હાલ મોરબીના શનાળા રોડ પર આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે ગટરના પાણી ભરાયેલા રહેતા શાળાએ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગટરના...

મોરબીમાં ઉતરાયણે પતંગની દોરીથી 22 જેટલા કબુતરોના મૃત્યુ

મોરબી : હાલ મોરબીમાં મકરસંક્રાંતિએ લોકોએ પતંગ ઉડાડી ખૂબ મોજ-મસ્તી કરી પણ બીજી તરફ આ દિવસ પક્ષીઓ માટે દુઃખદાયી રહ્યો હતો. શહેરમાં પતંગની દોરીએ 22 જેટલા કબુતરોનો જીવ લીધો હતો....

મોરબી જિલ્લામાં પતંગની દોરીથી 4 લોકોના ગળામાં ઇજાની ઘટના

મોરબી : હાલ મોરબી જિલ્લામાં પતંગની દોરી ગળામાં આવવાથી 4 લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તહેવાર ઉપર 108ને આવતા કોલ્સમાં પણ વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી...

મોરબી જિલ્લામાં ઉતરાયણે ગૌમાતા માટે એક જ દિવસમાં દોઢ કરોડ રૂપિયાનુ દાન એકત્રિત

મોરબી : હાલ મોરબી જિલ્લામાં મકરસંક્રાંતિએ લોકોએ દાન-પુન ભરપૂર પ્રમાણમાં કર્યું છે. ગૌસેવા કરતી મુખ્ય એવી 4 સંસ્થાઓને રૂ.દોઢ કરોડથી વધુનું અનુદાન મળ્યું છે. આ ઉપરાંત બીજી સંસ્થાઓને પણ અઢળક...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...