Saturday, March 15, 2025
Uam No. GJ32E0006963

રાજકોટની સીનર્જી હોસ્પિટલને 50 હજારનો દંડ

રાજકોટ: હાલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હોસ્પિટલો જે દર્દીઓ સાથે ખોટું કરતી હોય તો તેની ફરિયાદો સાંભળવામાં આવે છે અને તે બાદ...

જામદુધઇની લાઈફ લાઈન વિદ્યાલયના છાત્રોએ નંદીઘર માટે આપ્યું રૂ.27 હજારનું અનુદાન

મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે "કર્તવ્ય નંદી ઘર" બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશાળ કર્તવ્ય નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ...

મોરબીને અંતે સતાવાર રીતે મહાનગરપાલિકા જાહેર કરાઈ

મોરબી : મોરબીવાસીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અંતે તે દિવસ આજે આવ્યો છે. વર્ષના પ્રથમ દિવસે જ મોરબીને સત્તાવાર રીતે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સંદેશના અહેવાલ મુજબ ગુજરાત...

થર્ટી ફર્સ્ટે કુલ 18 ડમ ડમ હાલતમાં પકડાયા, દારૂના જથ્થા સાથે 37 ઝડપાયા

મોરબી : મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસે હાથ ધરેલા સઘન ચેકીંગમાં ૧૮ પીધેલા પકડાયા હતા. જ્યારે દારૂ સાથે પકડાયાના ૩૭ કેસ કર્યા હતા. આ ઉપરાંત ૭ વાહનો ડિટેઇન કર્યા હતા. પ્રાપ્ત...

મોરબી શહેરની જનતા માટે ફરવાલાયક સ્થળ બનાવવા સામાજિક કાર્યકરોની માગ

મોરબી : હાલ ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આટલા વર્ષોમાં મોરબી અને માળિયા શહેર પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનું અને મોરબી શહેરની પ્રજાને ફરવાલાયક સ્થળ પણ ન હોવાની રજૂઆત...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ

મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન...

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...