Wednesday, May 14, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મ્યુનિસિપલ કમિશનર આવતા જ મહાપાલિકા કચેરીમાં સફાઇ અભિયાન શરૂ

મોરબી : મોરબી મહાપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સાંભળ્યો છે. ત્યારે આજથી જ મહાપાલિકાની અંદર સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે મોરબી શહેરમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાની જાહેરાત...

મોરબી પાલિકાની 74 વર્ષની સફરમા 57 પ્રમુખો અને 11 વહીવટદારોએ શાસન કર્યું

રાજાશાહી સમયેથી અસ્તિત્વમાં આવેલ મોરબી સુધરાઈ 1950મા નગરપાલિકા બની : 35 હજારની વસ્તી સાથે પાલિકા બની હતી મોરબી : સમગ્ર વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા મોરબીને નગર પાલિકામાંથી મહાનગર પાલિકાનો...

રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારીશું : મ્યુનિસિપલ કમિશનર

મોરબી : મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આજે ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ પહેલા પહેલા રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારી ત્યારબાદ આગળની સેવાઓનો વ્યાપ વધારવામાં...

મોરબીમાં ટીપીઓ,સીટી ઈજનેર, ઓડિટર સેક્રેટરીની ભરતી કરાશે

મોરબી : હાલ મોરબી શહેરને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરની નિમણૂક આપવામાં આવ્યા બાદ હવે ટીપીઓ,સીટી ઈજનેર, ઓડિટર સેક્રેટરી, હેલ્થ ઓફિસર...

મોરબી મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને જવાબદારી અપાઈ

મોરબી : રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે જે અન્વયે હાલમાં મોરબી મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીને જવાબદારી સોંપવામાં આવી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe