લૂંટેરી દુલ્હન ! યુવાન સાથે એક લાખ રૂપિયામાં લગ્ન કરી દુલ્હન રફુચક્કર
મોરબી : લગ્નવાંછું યુવાન સાથે લગ્નના નાટક કરી રૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે ત્યારે આવા જ એક બનાવના હળવદ તાલુકાના ચરડવા ગામના યુવાનના બહેનના જેઠના પુત્ર મારફતે ઓળખાણ થયા...
હળવદમાં રીપેરીંગ માટે પડેલી કારમાં ઓચિંતી આગ લાગી
હળવદ : હળવદના સરા રોડ ઉપર નર્મદા કેનાલની બાજુમાં સિદ્ધનાથ પાર્કમાં ગેસ વેલ્ડીંગના કામ માટે મુકવામાં આવેલી એક ફોર્ડ કંપનીની કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી.
આ આગને કારણે કાર સંપૂર્ણ બળીને...
મોરબીમાં લોકડાયરામાં બાળ કલાકાર મીરા દવેએ બોલાવી ભજનની રમઝટ
મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ રામેશ્વર ફાર્મ ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદી ઘર નિર્માણના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. જેમાં સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી (લોક સાહીત્યકાર) ,મિલન પટેલ...
મોરબીમાં બેફામ સ્કોર્પિયો ચલાવી આતંક મચાવનાર શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ
મોરબી : મોરબીમાં સામાકાંઠે ગઈકાલે બેફામ સ્કોર્પિયો ચલાવીને ઉધમ મચાવનારા શખ્સને પોલીસે પકડી પાડી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે આ ગંભીર બનાવની નોંધ લઈ આરોપીને કાયદાનું બરાબર ભાન કરાવ્યું હોય...
મોરબી જિલ્લામાં તા.27 અને 28એ માવઠાની આગાહી
મોરબી : સ્વેટર સાથે રેઇન કોટ પણ હવે રાખવો પડે તેવી નોબત આવી છે. કારણકે મોરબી જિલ્લામાં ભરશિયાળે તા.27 અને 28 એમ બે દિવસ માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં...