આવતીકાલે રવિવારે મોરબી તાલુકાના ક્યા-ક્યા ગામોમાં જામશે ચૂંટણીનો જંગ?
મોરબી તાલુકાના હાલ 81 ગામો પૈકી 22 ગામોમાં સમરસ ગ્રામ પંચાયત
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા. 19ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. મોરબી જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણતાના આરે છે....
મોરબીમાં મતદાન ગણતરી સ્થળે પર પાસ વગર પ્રવેશ પર પ્રતિબંધ જાહેર
મોરબી: ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ : મતદાન ગણતરી સ્થળ નજીક પરવાનગી સિવાય ચારથી વધુ વ્યકિતઓ એકત્ર થઈ શકશે નહી
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે પ્રસિદ્ધ થયેલ...
ગ્રામપંચાયતનો ચૂંટણીજંગ : 405 મતદાન મથકો માટે પોલિંગ સ્ટાફ રવાના થયો
હાલ આવતીકાલે 197 ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી માટે આજથી જ 2 હજારથી વધુનો પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર, સાથેસાથે 700 થી વધુ પોલીસ કર્મીઓ મતદાન બુથો ઉપર તૈનાત
મોરબી : આવતીકાલે રવિવારે...
મોરબી 11 ડિગ્રી તાપમાનમાં ઠંડુગાર : નલિયા ૨ેકોર્ડ બ્રેક 2.5 ડીગ્રી
મોરબી જિલ્લો બન્યા બાદ પણ હવામાન વિભાગની કચેરી જ નહીં, બધું રામભરોસે
મોરબી : હાલ કોલ્ડ વેવની અસ૨ હેઠળ સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત ૨હેવા પામ્યુ છે ત્યારે મોરબી 11 ડિગ્રી સાથે...
કૌન બનેગા સરપંચ? મોરબી કાલે જિલ્લાની 197 ગ્રામ પંચાયતની ચૂંટણી
2 હજારથી પણ વધુનો પોલિંગ સહિતનો સ્ટાફ મતદાન મથકોએ રવાના
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રવિવારે 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે...
















