મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર દ્વારા તુલસી દિવસની ઉજવણી
મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજે 25 ડિસેમ્બર નાતાલના રોજ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 1000 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ આજે સાર્થક વિદ્યા...
મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 8775 મણ કપાસની આવક
મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 25 ડિસેમ્બરે 1755 ક્વિન્ટલ એટલે કે 8775 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1496 બોલાયા છે.
મોરબી માર્કેટિંગ યાર્ડમાં...
મોરબીના શનાળા રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું
શહેરના શનાળા રોડ પર આવેલ સ્પામાં બહારથી મહિલાઓ બોલાવી શરીર સુખ માટેની સગવડ કરી આપી ચલાવાતું કૂટણખાનું પોલીસે ઝડપી લઈને એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે
મોરબી સીટી એ ડીવીઝન...
મોરબી જિલ્લા ભાજપ તાલુકા અને શહેરના છ મંડળોના પ્રમુખની નિયુક્તિ
મોરબી જિલ્લા ભાજપ દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. તાલુકા અને શહેરના છ મંડળોના પ્રમુખની વરણી કરાઈ છે. મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિશાલ ઘોડાસરા, મોરબી શહેર ભાજપ પ્રમુખ તરીકે...
મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની ધરપકડ
મોરબીના ઓરિએન્ટલ કલાસીસમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ૧૫ દિવસથી શારીરિક અડપલા કરનાર શિક્ષક રવિન્દ્રકુમાર ત્રિવેદીની પોકસો હેઠળ ધરપકડ કરાઈ છે. ત્યારે લંપટ શિક્ષક પાસે પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરીને...