માટીની આડમાં મોરબીમા દારૂ ઘૂસાડવા મુદ્દે, એલસીબીએ 2 શખ્સને પકડ્યા
મોરબી : થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના નામે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અને પ્યાસીઓ અધિરા બન્યા છે ત્યારે મોરબી એલસીબી ટીમે હળવદ - મોરબી રોડ ઉપર કડીયાણા ગામ નજીક વોચ ગોઠવી...
ગૃહમંત્રી રાજીનામુ આપે અથવા માફી માગે : કોંગ્રેસની માંગણી
મોરબી : તાજેતરમા ગૃહમંત્રી અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર...
મોરબીમાં રિક્ષાચાલકોએ હડતાલ પાડવાનું મોકૂફ રાખ્યું
મોરબી : તાજેતરમા મોરબીમાં રિક્ષાચાલકોએ અંતે હડતાલ પાડવાનું મોકૂફ રાખ્યું છે. પોલીસે ટ્રાફિકમાં અડચણ થશે તેવી રિક્ષાઓ સામે જ કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હોવાનું રીક્ષા ચાલકો જણાવી...
લૂંટેરી દુલ્હન ! યુવાન સાથે એક લાખ રૂપિયામાં લગ્ન કરી દુલ્હન રફુચક્કર
મોરબી : લગ્નવાંછું યુવાન સાથે લગ્નના નાટક કરી રૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે ત્યારે આવા જ એક બનાવના હળવદ તાલુકાના ચરડવા ગામના યુવાનના બહેનના જેઠના પુત્ર મારફતે ઓળખાણ થયા...
હળવદમાં રીપેરીંગ માટે પડેલી કારમાં ઓચિંતી આગ લાગી
હળવદ : હળવદના સરા રોડ ઉપર નર્મદા કેનાલની બાજુમાં સિદ્ધનાથ પાર્કમાં ગેસ વેલ્ડીંગના કામ માટે મુકવામાં આવેલી એક ફોર્ડ કંપનીની કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી.
આ આગને કારણે કાર સંપૂર્ણ બળીને...