Monday, October 13, 2025
Uam No. GJ32E0006963

પોલીસ કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલન કરાશે : રિક્ષાચાલકોનું કલેકટરને આવેદન

મોરબી : મોરબીમાં પોલીસ કાર્યવાહીના વિરોધમાં પરશુરામ પોટરી ખાતે રિક્ષાચાલકોએ એકત્ર થઈ રેલી યોજી હતી. ત્યારબાદ તેઓએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જો કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી...

સીદસર ઉમિયાધામ ખાતે ટંકારાના યુવા ઉધોગપતિને શ્રેષ્ઠ દાતા સન્માન

હાલ જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે માઁ ઉમિયાના ચરણે સૌરાષ્ટ્રના ખુણે ખાંચરેથી માં ઉમાને શિશ ઝુકાવવા લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. ત્યારે સંસ્થા ના...

મોરબીમાં સ્પા પાર્લરમા કુટણખાનું ચલાવતા વધુ 2 ઝડપાયા

મોરબીમાં વધુ એક સ્પા પાર્લરની આડમાં કુટણખાનું ઝડપાયું છે, જેના મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર વિશાલ ફર્નિચરની પાછળ આવેલ ક્રિસ્ટલ સ્પા મસાજ પાર્લરમાં બહારથી મહિલાઓ બોલાવી દેહ વિક્રયની પ્રવૃત્તિમાં સ્પામાં આવતા...

મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ઉભરાતી ગટરથી સ્થાનિકોને હાલાકી

મોરબી : હાલ મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. જેને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે પાલિકાને રજુઆત કરીએ છીએ રિપેરિંગ કરે છે....

આધારકાર્ડના કામ માટે લોકોને પારાવાર હેરાનગતિ !!

મોરબી : મોરબીમાં આધારકાર્ડના કામ માટે હેરાન થવું તે નક્કી જ છે. હજુ પણ અમુક કેન્દ્રો બંધ છે. બીજી તરફ જે કેન્દ્રો ચાલુ છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને માતૃકૃપા ટ્રેડિંગ વાળા રાજુભાઈ ચંદારાણા તેમજ યશ ચંદારાણા માતૃકૃપા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકનું દુઃખદ અવસાન

સ્વ. હરિલાલ ભાણજીભાઈ કોટકના સુપુત્ર તથા મિનેશભાઈ કોટક, સંગીતાબેન અઢીયા, હિનાબેન તન્નાના ભાઈ તથા નેહલભાઈ અને વિરલભાઈના પિતાશ્રી તેમજ શ્રી ગોરધનભાઈ ચકુભાઈ કારિયાના જમાઈ...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...