પાલિકાની તિજોરી ખાલી છે, એટલે વાહન ઉપર ટેક્સ નાખીને પ્રજાને લૂંટશે : કોંગ્રેસ
મોરબી : હાલ મોરબી નગરપાલિકા કચેરી તરફથી વાહનકર ચૂકવવા અંગે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેર નોટિસને રદ કરવા મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસરને...
ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી 57 કરોડ ખર્ચે વાંકાનેર-પલાસ-માથક રોડ મંજૂર
વાંકાનેર : હાલ વાંકાનેર-પલાસ-માથક રોડને પહોળો કરવાની રજૂઆત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સરકારમાં કરવામાં આવી હતી. ત્યારે જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ રસ્તાના કામને મંજૂરી આપી...
મોરબી પાલિકામાં ભૂગર્ભ, લાઈટ, સફાઈની સાડા ત્રણ મહિનામાં 4625 ફરિયાદ !!
મોરબી : હાલ સીરામીક નગરીની સાથે ધૂળિયા શહેરની ઉપમા ધરાવતા મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની કાયમી સમસ્યા અને ઠેર-ઠેર ગંદકીના ગંજ હોવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબી નગરપાલિકા હરહમેશ અગ્રીમ હરોળમાં...
મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ : 25થી વધુ રીક્ષા ડિટેઇન
મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે રિક્ષાઓ માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રીક્ષા ચાલકોના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા હતા. આ ડ્રાઇવમાં નિયમ ભંગ બદલ 25થી વધુ...
લક્ષ્મીનગર ગામેથી ડીગ્રી વિના પ્રેક્ટીસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો
મોરબીના લક્ષ્મીનગર ગામે કલીનીક ખોલી કોઈપણ ડીગ્રી વિના દર્દીઓને દવા આપી પ્રેક્ટીસ કરતા મુન્નાભાઈ એમબીબીએસને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લક્ષ્મીનગર...