મોરબી: પોતે શિક્ષક બની વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા રેન્જ આઈ.જી
મોરબી : રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવે મોરબીના વિવિધ સ્ટુડન્ટ પોલીસ કેડેટની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શિક્ષકની ભૂમિકા ભજવી હતી.
રાજકોટના રેન્જ આઈજી અશોકકુમાર યાદવે મોરબીની મુલાકાત લીધી...
ટંકારા તાલુકાના ૨૦ નિવૃત સૈનિકોનું શાલ ઓઢાડી, મો મીઠા કરાવી સન્માન કરાયું
ગુજરાત રાજ્યના યુવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવે તેમજ ઝોન સંયોજક પૃથ્વીરાજસિંહ વાળા અને મોરબી જીલ્લા સયોંજક નાથાભાઈ ઢેઢીના માર્ગદર્શન મુજબ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા...
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ગટરો છલકાતા વેપારીઓ ત્રાહિમામ !!
મોરબી: હાલમાં વરસાદ પડ્યો હોય કે ન પડ્યો હોય રસ્તાઓ પર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાનો આજ દિન સુધી નિકાલ થયો નથી. જેની સાક્ષી જુના બસ સ્ટેન્ડની પાછળનો રોડ પૂરી રહ્યો...
મોરબીના રામધન આશ્રમ નજીક નદીમાથી વૃદ્ધાની લાશ મળી !!
મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ પાસે કાલીન્દ્રી નદીમાંથી વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨)નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. મોરબી ફાયર વિભાગની ટીમને જાણ...
મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરાશે
મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરશે તેવી અરજી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા ને આપવામાં આવેલ છે
વિગતોનુસાર મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનુસૂચિત જાતિ પ્રત્યે...