Wednesday, April 9, 2025
Uam No. GJ32E0006963

મોરબીના રામધન આશ્રમે બીજા માળની અગાસીએ ટીટોડીએ ઈંડા મુક્યા !!

મોરબી : હાલ ટીટોડીના ઈંડા પરથી ચોમાસાની આગાહી થતી હોય છે. પરંપરાગત રીતે વરસાદનો અંદાજ કરવાની આ ગ્રામ્ય રીત છે. ગ્રામ્ય પંથકમાં કેહવત છે કે, ટીટોડી જેટલે વધુ ઊંચે ઈંડા મૂકે...

ઘરેથી નીકળી ગયેલા મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ

મોરબી: આજ રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિ નો કોલ આવેલ જેમાં તેમણે જણાવેલ એક મહિલા મળી આવેલા હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે 181 મા કોલ કરેલ…. એક બહેનની મદદ માટે...

પૈસાની ઉઘરાણી માટે વેપારીનું અપહરણ, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી વેપારીને છોડાવ્યો

વાંકાનેર : મોરબી એલ.સી.બી. તથા વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસેથી થયેલ વેપારીની ઉઘરાણી માટે અપહરણ કરનાર ત્રણ શખ્સોને ગણતરીના કલાકોમાં પકડી પાડી અપહ્યત વેપારીને સહી સલામત છોડાવ્યો છે. પ્રાપ્ત વિગતો...

૧૮ જુલાઈ સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી

  મોરબી: હાલ જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે...

મોરબીમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો 42 ડિગ્રીએ જ યથાવત રહેશે

 મોરબી : હાલ સમગ્ર ગુજરાત અગનવર્ષાથી શેકાય રહ્યું છે. ત્યારે મોરબીમાં પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ દરમ્યાન મોરબી જીલ્લામાં આગામી 5 દિવસ તાપમાન હજુ 42 ડીગ્રી જ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ...