વાંકાનેર વઘાસિયા ટોલનાકા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી ગઈ, બે ઈજાગ્રસ્ત
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર આવેલ વઘાસીયા ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ પડેલ ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી...
મોરબીમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સના ખડકલા !!
મોરબી : નબળા અને ધણીધોરી વગરની પાલિકા રામભરોસે ચાલતી હોય તેવામાં ગઈકાલે ભારે પવન વચ્ચે એક મહાકાય હૉર્ડિંગ ઉડીને બાઈક ચાલક ઉપર ખાબક્યાની ઘટના બાદ મોરબીમાં પણ ગમે ત્યારે મુંબઈ...
રવાપરમાં એક અઠવાડિયાથી પાણી ન મળતા લોકો રાત્રે સરપંચની ઘરે રજુઆત કરવા દોડી ગયા
મોરબી : હાલ મોરબીના સમૃદ્ધ ગણાતા એવા રવાપર ગામમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી અહીં પાણી ન મળતા સ્થાનિકો રોષભેર સરપંચના ઘરે રજુઆત કરવા દોડી...
ટંકારામાં ખાણ ખનીજ વિભાગનો દરોડો, ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો સિઝ
બ્લેક ટ્રેપ અને રેતી ચોરી કરતા 90 લાખના ત્રણ ડમ્પર પોલીસ હવાલે, દંડનીય કાર્યવાહી
મોરબી : તાજેતરમા મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વો ઉપર સતત ધોસ બોલવાવામાં આવી રહી...
રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ પડ્યો, વીજળી પડવાથી 2ના મૃત્યુ
મોરબી : હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનના કારણે નુકસાન સર્જાયું છે. રાજ્યમાં કુલ ૪૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉપરાંત વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા...