Monday, August 3, 2026
Uam No. GJ32E0006963

મોરબી:આજે હિટવેવની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર

મોરબી : છેલ્લા ઘણા દિવસથી મોરબી જિલ્લામાં અતિશય ગરમી પડી રહી છે. ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે અનેક લોકો હિટસ્ટ્રોકનો પણ...

મોરબીની 6 સિરામીક ફેકટરીમાંથી રૂ.3કરોડની GST ચોરી ઝડપાઈ

મોરબી : હાલ રાજકોટ અને અમદાવાદ ડીજીજીઆઇની સયુંકત ટીમો દ્વારા બુધવારે બપોર બાદ મોરબીની 6 સિરામીક ફેકટરીઓમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ પ્રાથમિક તબ્બકે જ રૂ.3 કરોડની...

હળવદના રામવિલા બંગ્લોઝમાં લાખોની ચોરી

હળવદ : હાલ હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ રામલીલા બંગ્લોઝમાં ગતરાત્રિના ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી હતી.અને જુદા જુદા બે મકાનના તાળા તોડ્યા હતા.જેમાં એક ઘરમાંથી ૧.૨૦લાખ રોકડ,સોનાની ત્રણ વીંટી,ચેઈન,કાંડીયા...

મોરબી પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરુ કરાઈ

મોરબી : હાલ મોરબી કલેકટરે તાજેતરમાં જ પ્રિ મોન્સૂન અંગેની મિટિંગ યોજી યોગ્ય રીતે કામગીરી કરવાંની સૂચના આપવામાં આવતા મોરબી નગર પાલિકા દ્વારા શહેરમાં રહેલા 14 જેટલા નાલાની સફાઈ છેલ્લા...

46.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી વધુ ગરમ, ગાંધીનગરમાં 46 ડિગ્રી !!

મોરબીમાં 41 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું !! રાજકોટ : હાલ રાજ્યમાં હિટવેવની આગાહી વચ્ચે ગુરુવારે પણ સુરજદેવતાએ આકરો અને અસહ્ય તાપ વરસાવ્યો હતો સાથે જ ગુરુવારે વૈશાખી વાયરાની શરૂઆત થઇ હોય...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...