મોરબીમાં રાત્રીના સમયે ફરી 50થી વધુ નડતરરૂપ હોર્ડિંગ્સ દૂર કરાયા
નહેરૂગેટ ચોકથી પુલ સુધી પાલિકા અને પોલીસ તંત્રની ખાસ ડ્રાઇવ
મોરબી : મોરબીમાં આજે ફરી રાત્રીના સમયે પાલિકા અને પોલીસ તંત્રએ ડ્રાઇવ યોજીને નહેરૂગેટ ચોકથી પુલ સુધી નડતરરૂપ હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી...
મોરબી : ગુરુવારે વધુ એક શંકાસ્પદ દર્દી સહિત 126 લોકોના સેમ્પલ લેવાયા
મોરબીમાં રહેતા 65 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરી સેમ્પલ લેવાયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે ગુરુવારે વધુ એક શંકાસ્પદ દર્દી સહિત કુલ 126 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા...
મોરબી: માત્ર 6 વર્ષ ની મુસ્લિમ બાળાએ 7 રોજા પાળ્યા
મોરબી: મોરબીના રેલવે સ્ટેશન રોડ પાસે આવેલા લાયન્સ નગરમાં રહેતા મુસ્લિમ પરિવાર ઇસ્માઇલભાઈ તથા કરીમાબેનની પુત્રી રેશમા (ઉ.વ.-6) એ 7 રોજા નું પાલન કરી અનોખી ભક્તિ નો પરિચય આપ્યો હતો
આજે આતંકવાદ વિરોધી દિન : પ્રાંત અધિકારીએ કર્મચારીઓને શપથ લેવડાવ્યા
મોરબી : સમગ્ર દેશમાં દર વર્ષે તા. ર૧ મે ના આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ દિવસ મનાવવાનું ગૃહ વિભાગ દ્વારા નક્કી કરાયું છે.
જેના ભાગ રૂપે...
મોરબીમાં આજે પણ પાન-માવા હોલસેલની મોટાભાગની દુકાનો બંધ રહી
મોરબી : મોરબીમાં લાંબા સમય બાદ પાન-માવાની દુકાનોને ખોલાવીની શરતી મંજૂરી મળતાની સાથે જ બંધાણીઓએ મનોમન નિર્ણય કરી લીધો હતો કે બસ હવે બહુ થયું પાન-માવાના કાળા બજાર કરનારાઓને ખાટવા દેવા...

















