મોરબી ના પેપરમિલમા કન્વેટર બેલ્ટમાં આવી જતા ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું મોત
મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપરમિલમાં કામ કરતી વખતે કન્વેટર બેલ્ટમાં આવી જતા ગંભીર રીતે ઇજા પામેલા શ્રમિક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી...
મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગટરના પાણીથી ઠેર ઠેર ગંદકી
મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગટરના પાણીથી ઠેર ઠેર ગંદકીના ગંજ જામ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ મામલે પાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગણી સ્થાનિકોએ કરી છે.
મળતી માહિતી પ્રમાણે...
મોરબીના રામચોક નજીક ટીસીમાંથી વીજ શોક લાગતા વધુ એક ગાયનું મોત
થોડા દિવસો પહેલા વીજ શોકથી બે ગાયના મોત થયા બાદ પણ તંત્રની નીંભરતા બરકરાર રહેતા આજે વધુ એક ગાયનો ભોગ લેવાતા તંત્ર સામે લોકોમાં ઉગ્ર આક્રોશ
મોરબીના રામચોક પાસે આજે ટીસીમાંથી વીજ...
સામાકાંઠાના સેંકડો રહીશો કાદવ-કિચ્ચડના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર
સામાંકાંઠે વસતા લોકો વરસાદી માહોલને માણવાને બદલે કાદવ-કિચ્ચડના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. વરસાદને કારણે ગાડા માર્ગને પણ સારો કહેવડાવે એવા રસ્તા પરથી રોજ સેંકડો પરિવારોને આવવું-જવું મુશ્કેલ બન્યું છે.
મોરબીના...
મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ સામે રૂ 20 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાયો
2018માં પ્રમુખના કાર્યકાળ દરમ્યાન લાંચ માગ્યાનું તપાસમાં ખુલતા અંતે એસીબીએ ફરિયાદી બનીને ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે રૂ 20 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાતા પાલિકાના...