Thursday, July 24, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર : મચ્છુ ડેમ-1માં પાણીની આવક વધી પ્રતિ કલાકે 8500 ક્યુસેકે પહોંચી

સતત પાણીની ધીંગી આવકથી ડેમની બે ફૂટ સપાટી વધીને કુલ સપાટી 25 ફૂટે પહોંચી વાંકાનેર : વાંકાનેરના ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ ડેમ -1માં પાણીની આવક સતત વધી રહી છે. હાલ મચ્છુ ડેમ-1માં...

મોરબી જિલ્લામાં આખી રાત ધીમી ધારે મેઘમહેર મોરબી-ટંકારામાં 1 ઇંચ

વાંકાનેર, હળવદમાં પોણો ઇંચ વરસાદ, ઉપરવાસમાં સારા વરસાદને કારણે મચ્છુ-2 ડેમમાં નવા નીરની આવક મોરબી : મોરબીવાસીઓની પ્રાર્થના જાણે ભગવાને સાંભળી હોય, એમ ગત રાત્રિથી સતત ધીમી ધારે વરસાદ ચાલુ છે. મોરબીમાં...

ટંકારામાં ધીમીધારે 1.5 ઇંચ વરસાદ, ડેમી-1ડેમમાં વધુ 7 ફૂટ પાણી આવ્યું

ટંકારામાં ધીમીધારે 1.5 ઇંચ વરસાદ, ડેમી-1ડેમમાં વધુ 7 ફૂટ પાણી આવ્યું ઉપરવાસના વરસાદને પગલે ડેમી નદી અને ધજારીયાની પાટ ઓવરફ્લો : ખાલીખમ રહેલા ડેમી -1ડેમમાં 16 ફૂટ પાણી આવતા અને હજુ પ્રતિ...

ડીવાઇન લાઇટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો

મોરબી: ડીવાઇન લાઇટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તા.૨૮-૭-૨૦૧૯ ના રવિવારે વાવડી તથા જડેશ્વર મંદિરની પાસે આવેલ સંસ્થાના દવાખાનામાં ફ્રી ડાયાબિટીસ એન્ડ બીપી નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અનેક...

વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ ગોસાઈને જીતુ સોમાણીએ ફડાકા ઝીકયા

સરકારી હોસ્પિટલમાં વૃદ્ધ પેન્શન માટેના દાખલા માત્ર દર શુક્રવારે જ કાઢી આપતાં અને એમાં પણ તુમાખીભર્યો વ્યવહાર કરતા રાજકીય આગેવાનની કમાન છટકી વાંકાનેર : વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટને એક રાજકીય આગેવાને આજે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...