વાંકાનેર : આખલા સાથે બાઇક ટકરાતા પોલીસમાં સિલેક્ટટેડ યુવાનનું મોત
શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી યુવાનનો ભોગ લેવાતા તંત્ર સામે રોષ
વાંકાનેર : વાંકાનેર નજીક રોડ ઉપર આખલા સાથે બાઇક ટકરાતા પોલીસમાં સિલેક્ટ થયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે આ બનાવમાં...
હળવદના ખેડૂતોએ સિંચાઈ પ્રશ્ને જીલ્લા કલેક્ટરને કરી રજૂઆત
૧પ ગામના ખેડૂતોએ પાણી માટે બે દિવસ પૂર્વે તાલુકા પંચાયત કચેરીએ મોરચો માંડયો હોવા છતાં તંત્ર ધ્યાન ન દેતા અંતે જિલ્લા કલેકટરને રજુઆત કરી
હળવદ : હળવદ પંથકમાં ચાલુ સાલે વરસાદ ખેચાતા...
મોરબીના ટીંબડી ગામના તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત
મોરબી નજીકના ટીંબડી ગામ પાસે એક જ પરિવારની બે બહેનો કપડાં ધોવા માટે ગઈ હતી દરમિયાન કોઈ કારણોસર બંને બહેનોના પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી કરીને બંનેની...
લાલપર પાસે ટ્રક પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો : કોઈ જાનહાની નહિ
મોરબી : મોરબી નજીક લાલપર સ્થિત એક ફેક્ટરીમાંથી એક ટ્રક બહાર નીકળતા સમયે પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા જમા થઈ ગયા હતા. જોકે બનાવમાં કોઈ...
કરોડો રૂપિયાના સિંચાઈ કૌભાંડમાં હળવદ તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિની ધરપકડ
હજુ પણ આ ગુનામાં અન્ય રાજકીય આગેવાનોની ધરપકડ કરવામાં આવે તેવા સંકેત
મોરબી : મોરબી જિલ્લાના ચકચારી નાની સિંચાઈ કૌભાંડમાં એક પછી એક રાજકીય આગેવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે....