મોરબીના ટીંબડી ગામના તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત

0
191
/
/
/

મોરબી નજીકના ટીંબડી ગામ પાસે એક જ પરિવારની બે બહેનો કપડાં ધોવા માટે ગઈ હતી દરમિયાન કોઈ કારણોસર બંને બહેનોના પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી કરીને બંનેની ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા હાલમાં પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરવામાં આવેલ છે

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ટીમલી ગામ પાસે રહેતા શંકરભાઈ બે દીકરીઓ સોની ઉંમર વર્ષ ૧૨ અને હીરુ ઉમર વર્ષ ૧૬ બંને આજે બપોરના સમયે ગામની નજીક આવેલ તળાવમાં કપડાં ધોવા માટે ગયેલ હતી ત્યારે અકસ્માતએ પાણીમાં ડૂબી જવાથી સોની અને હિરો બંનેના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા આ બનાવની જાણ થતા બંને દીકરીઓની ડેડબોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માં ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે પણ અકસ્માતના આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner