Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

ટંકારામાં- મોરબીમાં લાંબા સમયના વિરામ બાદ આજે સાંજે મોડેકથી વરસાદી ઝાપટું જુઓ ...

(જયેશ ત્રિવેદી, ટંકારા) ટંકારા : આજે સાંજે મોડેકથી ટંકારા અને મોરબીમાં દે ધનાધન વરસાદી ઝાપટું આવતા અસહ્ય ગરમીના ઉકળાટમાં શેકાતી જનતાને આંશિક રાહતનો અનુભવ થયો હતો ટંકારા અને મોરબી પંથકમાં આજે...

મોરબીમાં પતિની હત્યા કરનાર પત્ની અને પૂર્વ પતિ બે દિવસના રિમાન્ડ પર

મોરબી : મોરબી નજીક રંગપર ગામ પાસે આવેલ સીરામીક ફેકટરીમાં શ્રમિક યુવાનની હત્યા તેની પત્નીએ પૂર્વ પતિ સાથે મળીને કરી હોવાનું ખુલ્યા બાદ ગઈકાલે તાલુકા પોલીસે આ બન્ને આરોપીઓની ધરપડક કરી...

નર્મદાની માળીયા કેનાલમાંથી પાણી ચોરી કરાતા ૪૮ ઇલે. કનેક્શન કપાયા : ૪૦ ડીઝલ મશીન...

વાડાના વિસ્તારોમાં પાણી ન મળવાની ફરિયાદને આધારે કરાઈ કાર્યવાહી માળીયા (મી.) : મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણેય શાખા નહેરમાં છેવાડા સુધી પાણી પહોંચાડવા માટે જિલ્લા કલેકટરના આદેશથી જુદી-જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી...

મોરબીમાં દારૂબંધી વચ્ચે પણ બે વર્ષ દરમિયાન અધધધ રૂ.6.86 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

રૂ. 11 લાખનો દેશી દારૂ પણ પકડાયો : દારૂબંધી કાગળ ઉપર અને કાયદોને વ્યસ્થાની સ્થિતિ કથળી હોવાના ધારાસભ્યના સવાલના જવાબમાં વિધાનસભામાં આ માહિતી મળી મોરબી : મોરબી જિલ્લામાં છેક અંદર સુધી વિદેશી...

હળવદ : હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે ગૃહપતિનું મોત

હાઈવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકર મારી ફરાર હળવદ : ગત મોડી રાત્રીના હળવદ હાઈવે પર આવેલ આશાપુરા હોટલ પાસે શહેરની હોસ્ટેલમાં ગૃહપતિ ની શેવા આપતા રાજપૂત યુવાન...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...