Sunday, August 9, 2026
Uam No. GJ32E0006963

મોરબીના ઘડિયાલ ઉદ્યોગનો ખરાબ સમય, ભયંકર મંદીનો ભરડો

અનેક પ્રશ્નોના કારણે પ્રોડક્ટની ડિમાન્ડમા ધરખમ ઘટાડો : ૪૦ ટકા જેટલા મેન્યુફેકચરીંગ એકમોએ સપ્તાહમાં ૩ દિવસ કામકાજ બંધ રાખવુ પડે તેવી સ્થિતિ સૌરાષ્ટ્રની શાન ગણાતા એવા મોરબીના ઘડિયાલ ઉદ્યોગનો ‘ખરાબ’ સમય ચાલી...

મોરબીમાં વહેલી સવારે 4 વાગ્યાથી ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી, લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ

 મોરબીમાં ગત રાત્રે અને આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરુ થઇ ગયો હતો. જેને લીધે ઉકળાટ અનુભવતા લોકોમાં આનંદની હેલી ઉમટી હતી. મોરબીમાં વહેલી સવારે 6 થી 8 દરમિયાન 4...

મોરબી: ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રની મુલાકાતે

તા. 25-7,  ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના બહેનોએ તાજેતરમાં પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્રની મુલાકાત લીધી હતી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રમુખ પ્રિતીબેન દેસાઈ, સેક્રેટરી  મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ ધ્વનીબેન મારશેટ્ટી,જયોતિબેન વિઠલપરા, પુનમબેન હિરાણી, જયશ્રીબેન વોરા, નયનાબેન સહિતના...

મોરબી ના ખાનપર મુકામે પ્રા.શાળામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજીની વાવણી

(જયદીપ દલસાણીયા) મોરબી: મોરબી ના ખાનપર મુકામે પ્રા.શાળામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજીની વાવણી કરવામાં આવી હતી જેમાં ખણપર પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને શાકભાજી વાવ્યા હતા ખાનપર  મુકામે આવેલ પ્રાથમિક...

મોરબી ના પીપળી રોડ પર બેલા નજીક સતત એક કલાકનો ટ્રાફિક જામ

(દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબીમાં  પ્રતિદિન સીરામીક ઉદ્યોગ વધી રહ્યો હોય સાથો સાથ ટ્રાફિકનો પ્રશ્ન પણ વધી રહ્યો છે આથી હાલમાંજ આજે બપોરના સમયે બેલા રંગપર નજીક ભારે અને લોડિંગ વાહનો ની...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...