મોરબીના નારણકા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મોરબીના નારણકા ગામે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તથા સરકાર તરફથી મળતી યોજના વિશેની માહિતી નારણકા ગ્રામજનોને આપવામાં આવી હતી.
આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું...
મોરબી : એલ.ઇ.કોલેજમાં આ.રેક્ટરના રાજીનામા મામલે એન.એસ.યુ.આઈ.નું ઘરણા પ્રદર્શન
આસિસ્ટન્ટ રેક્ટર હોસ્ટેલના છાત્રોને હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે તેમને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ : અંતે બન્ને વચ્ચે થયેલી મંત્રણામાં દશ દિવસ બાદ ગેરહાજર રહેલા પ્રિન્સિપાલ આવીને યોગ્ય નિર્ણય લેવાનું ઠેરવાયું
મોરબી...
માળીયા (મી.) : નિલગાયના શિકાર કેસમાં ફરાર બે આરોપીની શોધખોળ
માળીયા (મી.) : માળિયાના વેણાસર ગામે એક નિલગાયનો નિર્દયતા પૂર્વક શિકાર કરતા ત્રણ ઈસમોને માળીયા મિયાણા પોલીસે પકડી અને ફોરેસ્ટ વિભાગને સોંપ્યા છે. જેમાં હજુ અન્ય બે આરોપીઓની પણ સંડોવણી હોવાનું...
ટંકારાના સાવડી ગામે વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન
ટંકારા : ટંકારાના સાવડી ગામે ગ્રામજનો દ્વારા વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન ગત રાત્રે 9 કલાકે શરૂ કરાઇ છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press...
મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ટાંકામાં ડૂબી જતા ૪ વર્ષની બાળકીનું મોત
મોરબીના મહેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં પાણીના ટાંકામાં ડૂબી જતા ૪ વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા...