Wednesday, April 2, 2025
Uam No. GJ32E0006963

મોદીની ઐતિહાસિક જીતની અસર “જીઓ-૧૨૯૯” ડાયલ કરોને મેળવો ફ્રી રીચાર્જ!

ગઈકાલે લોકસભા ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મોદીની લહેર જોવા મળી છે અને સવા સો વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોની ત્રણ આંકડામાં બેઠક આવી...

“પીએમ નરેન્દ્ર મોદી” રીલીઝઃ ઠેર-ઠેર પ્રસંશા, દર્શકોને જકડી રાખશે વિવેક ઓબેરોય

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવન ઉપર આધારીત અને વિવેક ઓબેરોય અભિનિત “પીએમ નરેન્દ્ર મોદી” ફિલ્મ આજે દેશના સીનેમા ઘરોમાં રીલીઝ કરવામાં આવી છે જેનો પ્રથમ શો જોઇને દર્શકોએ આ ફિલ્મની પ્રસંશા...

સુરતની ઘટના બાદ મોરબી પાલિકાએ કાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી

સુરતમા જે દુર્ઘટના સર્જાય છે તેના પગલે મોરબી પાલિકાએ હરકતમાં આવીને આવતીકાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં મંજૂરી વગરના બાંધકામો તેમજ ફાયર સેફટી વગરની શાળાઓ અને ઇમારતોને નોટિસ ફટકારવાનું...

સુરતની ઘટના બાદ મોરબીમાં તંત્રની ચેકીંગની જાહેરાત

  સુરતના એક ક્લાસીસમા આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ૧૯ માસૂમ બાળકોના મોત નિપજયા છે. આ ઘટનાથી મોરબીનું તંત્ર બોધપાઠ લેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. કારણકે શહેરમાં મોટા...

મોરબીના નારણકા ગામે આજે ભવ્ય લોકભવાઈ

મોરબી તાલુકાના નારણકા ગામે તા.૨૪-૫-૨૦૧૯ ને શુક્રવારના રોજ કુંભારીયા મંડળ બાબુભાઈ વ્યાસ દ્વારા ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ રાત્રે ૯:૦૦ કલાકે, આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.અમૃતલાલ રામભાઈ વ્યાસના લાભાર્થે યોજાશે આ લોકભવાઈમાં સહપરિવાર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા થાઇલેન્ડમાં મહિને અંદાજીત 30 કરોડની નિકાસ : ભૂકંપથી થોડો સમય...

મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ...

હળવદમા વીજચોરો ઉપર તવાઈ, ત્રણ દિવસમાં રૂ.૭૭.૯૫ લાખની વીજચોરી ઝડપાઈ

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 112 કિસ્સામાં વીજચોરી...

વાંકાનેર પાલિકાએ ટ્રાફિક નિયંત્રણ માટે રોડ ઉપર પટ્ટાઓ માર્યા

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં સરળતા માટે સમગ્ર નગરમાં રોડ ઉપર પટ્ટાઓ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી હવે રોડ ઉપર વાહનોને...

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...