હળવદમા રોટરી ક્લબ દ્વારા નિસહાય દંપતીને કુટીર બનાવી આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું
હળવદ: તાજેતરમા થોડાં દિવસ પહેલા જ્યારે રાત્રે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો ત્યારે એક ભાઈને આ દંપતી વરસાદથી ભીંજાતું , પલળતું અને ઠંડીનું ઠુંઠવાતું રસ્તા ઉપર નજરે ચડ્યું. તેમણે નજીક જઈને...
ચૂંટણી-ખર્ચ રજૂ કરવાની તારીખમાં વારંવાર ફેરફારથી પેટા ચૂંટણી લડેલા ઉમેદવારો મૂંઝવાયા
અધિકારીઓની સાનુકૂળતા ઉમેદવારોની પ્રતિકૂળતા બનતા ઉમેદવારોમાં અસંતોષની લાગણી
મોરબી: હાલ તાજેતરમાં પુરી થયેલી મોરબી-માળિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 12 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. ચુંટણીપંચના નિયમો અનુસાર પરિણામ બાદ એક માસની અંદર તમામ ઉમેદવારોએ ચૂંટણીમાં...
મોરબીના લખધીરપુર નજીક કોલસો ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભુકી ઉઠી!!
ફાયર વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ ના અંતે આગ પર કાબુ મેળવ્યો
મોરબી : હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હોલિસ સીરામીકથી એન્ટિક સીરામીક વચ્ચે ગુરુવારે મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ...
માળીયા (મી.) : વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકામાં વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયેલ છે.
ગઈકાલે તા. 11ના રોજ માળીયા (મી.)માં...
જાણો આજના મક્કરસંક્રાંતિ તહેવારનું મહત્વ…
આજથી સૂર્ય ઉત્તર તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે
મોરબી : આજે જાન્યુઆરી મહિનાથી નવા વર્ષનો પ્રારંભ થઇ જાય છે. જેમાં સૌથી પહેલા ઉત્તરાયણનો તહેવાર આવે છે. ઉત્તરાયણ હિન્દુઓનો એક માત્ર એવો...