રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રીએ પાસિયા પરિવાર બાવન ગજની ધ્વજા ચડાવશે
શોભાયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન
મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વે પાસિયા પરિવાર દ્વારા બાવન ગજની ધ્વજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના આયોજનો...
ટંકારાના લજાઈ ગામે તા. ૬એ રામામંડળ
ટંકારા : ટંકારાના લજાઈ ગામે આગામી તા. ૬ ના રોજ પીઠડાઈ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામે ગૌ શાળાના લાભાર્થે આગામી તા. ૬ ને બુધવારે રાત્રે...
મોરબી : એસબીઆઇ બેંકની શાખામાં લાંબી કતારોથી લોકોને હાલાકી
નાણાંની લેવડ દેવડ માટે એક જ બારી ખુલ્લી હોવાથી દરરોજ લાગતી લાઈનો : સર્વર ડાઉન થઈ જવાથી વારંવાર ઠપ્પ થઈ જતી કામગીરી
મોરબી : મોરબીના પરાબજારમાં આવેલ એસ.બી.આઈ. બેકની શાખામાં લોકોને ભારે...
મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ.479.70 કરોડનું બજેટ મંજુર
35 જેટલી ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગના કામોને મંજૂરી : સિંચાઈ અધિકારી ગેરહાજર રહેતા કાર્યવાહીની લટકતી તલવાર : સમિતિના બે નામોમાં ફેરફાર થતા ડીડીઓને રજુઆત
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી...
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્લેનમાંથી શંકાસ્પદ વસ્તુ પડી હોવાની અફવા : પોલીસ તપાસ શરૂ
ટંકારા, વાંકાનેર, માળીયા અને મોરબી તાલુકામાંથી પોલીસને ફોન આવ્યા : કશું ચિંતાજનક ન હોવાનું જિલ્લા પોલીસવડાનું સતાવાર નિવેદન
મોરબી : પુલવામાં આંતકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન સીમમાં ઘુસી આંતકવાદી અડ્ડાઓનો...