Thursday, September 11, 2025
Uam No. GJ32E0006963

મોરબી: રફાળેશ્વર ફાટક નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું ઘટના સ્થળે મોત

(ચિરાગ દેત્રોજા) મોરબી: આજે સાંજે પાંચ વાગ્યાના સમયે રાફળેશ્વર ફાટક નજીકથી પસાર થતી ધસમસતી ટ્રેન નીચે યુવાન આવી જતાં તેના શરીર ના બે ભાગ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ...

મોરબી સહિત રાજ્યભરના નિકાસકારોની ૧રપ કરોડ કરતા વધુ રકમ ફસાઈ ગઈ

મોરબી સહિત રાજ્યભરના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા મોરબી : જીએસટીનો કાયદો લાગુ થયા પછી વેપાર ઉદ્યોગ અપાર મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. હવે સરળતા વધતી જાય છે. છતા આરંભના મહિનાઓમાં કાયદાની અસમજને લીધે એ...

GOOD NEWS: રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી એસ.ટી નિગમ AC સ્લીપર દોડાવશે

એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બસ શરૂ કરાશે રાજકોટ:નર્મદા જિલ્લાના હેડ ક્વાર્ટર રાજપીપળા નજીકની કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' નિહાળવા રાજકોટ સહિત...

કરાચીમાં ઇમરજન્સી લાગુ, આખી રાત બ્લેકઆઉટ; ખૈબર પખ્તૂનખ્વામાં હાઇ એલર્ટ

ઇસ્લામાબાદમાં પાકિસ્તાર સરકારે બુધવારે એક સુચનાપત્ર જાહેર કર્યુ હતું જેમાં દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છે, જેના કારણે ચોક્કસ પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવી શકે છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન...

જામનગર : મહાનગરપાલિકાના એન્જીનીયર, સુપરવાઇઝર અને સિક્યુરીટી ગાર્ડ મહેફીલ માણતા ઝડપાયા

  જામનગરઃ જામનગર મહાનગરપાલિકાના એન્જીનીયર સહિતના ત્રણ કર્મચારીઓ રણજીતસાગર પાર્ક ખાતે દારૂની મહેફીલ માણતા ઝડપાઇ ગયા છે. પોલીસે મહાપાલિકાના કર્મચારીઓ ઉપરાંત ચારેય શખ્સો સામે પીધેલા અને મહીફીલ સંબંધે અલગ-અલગ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...