Wednesday, September 10, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરના રાણેકપર ગામે નદીમાં યુવાનનું ડૂબી જતાં મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે નદીમાં નહાવા પડેલા મોરબીના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ બનાવની વાંકાનેર પોલીસ...

એર સ્ટ્રાઇકથી ડરી ગયેલા પાકિસ્તાન દ્વારા LOC પર ગોળીબારઃ ભારતીય સેનાનો જોરદાર જવાબ

પુલવામા આતંકી હુમલા બાદ શાંતિ રાગ ગાવાનું નાટક કરી રહેલું પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. જેમાં ભારતીય વાયુ સેનાની એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા સાથે પાક. સરકાર ભયથી હચમચી ગઈ...

મોરબીઃ ડોક્ટર યુગલે લગ્નપ્રસંગે પુલવામાના શહીદોને આપી વીરાંજલી

મોરબીઃ ભારતની રક્ષા કાજે પુલવામાં શહીદી વ્હોરનારા શહીદવિરો માટે મોરબીમાં ચારે તરફથી વીરાંજલી, શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને શહીદ જવાનોના પરિવાર જનો માટે વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા રૂપિયા ત્રણ કરોડ જેટલું...

પાક.સામે જડબાતોડ કાર્યવાહીના પગલે મોરબી સીરામીક વેપારીઓ આતીશબાજી કરી

લાલપર પાસેના સીરામીક ટ્રેડર્સના વેપારીઓએ ફટાકડા ફોડી ભારતીય વાયુસેનાની જવાબી કાર્યવાહીની ખુશાલી મનાવી મોરબી : જમ્મુ કાશ્મીરમાં સી.આર પી.એફના જવાનો પર થયેલા આંતકી હુમલાને પગલે સમગ્ર દેશમાં ધગધગતા આક્રોશ સાથે પાક.સામે જડબાતોડ...

હળવદ નજીક ૧ર૦૦ પેટી અંગ્રેજી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

રાજકોટ આર.આર.સેલની ટીમે દારૂના કન્ટેનર સાથે એક આરોપી સહિત રૂ.૭૦ લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડયો હળવદ : આજરોજ બપોરના હળવદ – માળિયા હાઈવે પર આવેલ હોટલ હરિદર્શન નજીક વિદેશી દારૂ ભરેલું કન્ટેનર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...