Tuesday, September 9, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સહિત બે ને નજરકેદ કરાયા

ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જાય તે પૂર્વે એ ડિવજન પોલીસે બન્નેની અટકાયત કરી મોરબી : ગાંધીનગર ખાતે પડતર પશ્ને રાજ્યભરના શિક્ષકો દ્વારા ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું...

મોરબીમાં 17 સીરામીક કંપની સાથે કરોડોની છેતરપીંડી કરનાર વડોદરાનો વેપારી ઝડપાયો

સીરામીકની ટાઇલ્સ ખરીદીને ઉધોગકારોના પૈસા ડુબાડી દેવામાં આરોપી માહિર ખેલાડી હોવાનું ખુલ્યું મોરબી : મોરબીમાં 17 સીરામીક કારખાનાના માલિકો સાથે વિશ્વાસ કેળવીને વડોદરાના વેપારીએ ટાઇલ્સની મોટા પ્રમાણમાં ખરીદી કરીને રૂ.2.96 કરોડનું ફુલેકુ...

મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપ કાસૂન્દ્રા ના શુભ વિવાહ યોજાયા જુઓ તસ્વીરો

મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા મુકામે યોજાઇ ગયા હતા ઘુનડા(ખા.) નિવાસી અ સૌ. જશુબેન તથા શ્રી ભણજીભાઇ કાસૂન્દ્રા ના સુપુત્ર પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા ગામ નિવાસી...

મોરબીમાં સોનાના દાગીના તફડાવી જનારો ચિટર ઝડપાયો

દાગીના માતા-પિતાને બતાવવા જવું છે કહી ચિટિંગ કરનાર અઠંગ ચિટર એલસીબીની ઝપટે મોરબી : મારે સોનાના દાગીના ખરીદવા છે પરંતુ માતા – પિતાને બતાવવા પડશે જેથી ઘરે જોવા લઈ જવા દો કહી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા...