હળવદ તાલુકામાં પાણી ઓસરતા રોગચાળો અટકાવવા કામગીરી શરુ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હોવાની તથા રસ્તાઓ ખરાબ થાય હોવાનું સામે આવ્યું છે. તથા પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે. અને લોકોમાં રોગચાળો...
હળવદના સાપકડા ગામે થયેલી મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ
હળવદ : હળવદના સાપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવાના મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે ગઈકાલે એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામાપક્ષે પણ આ મારામારીમાં...
મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !
મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું પડે છે. છતાં પણ વારો આવશે કે...
મોરબી જીલ્લામાં આજે કોરોનાના વધુ ૧૮ કેસ, ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ
મોરબી જીલ્લામાં તાજેતરમાં કોરોનાના કેસો પ્રતિદિન વધી રહ્યા છે જેમાં આજે નવા ૧૮ કેસ નોંધાયા છે જયારે ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે
મોરબીમાં નવા કેસોમાં મોરબીના કુલ ૧૩ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને...
માળીયામાં વેક્સિન અન્વયે ધન્યવાદ મોદીજી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય
હાલ વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ખાતે વેકસીનેશનના મહાઅભિયાનનો તાલુકા પંચાયત પ્રમુખ અને ટીડીઓના હસ્તે પ્રારંભ
માળિયા : હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણ સામે અમોઘ શસ્ત્ર તરીકે વિનામુલ્યે વેક્સિન...