અમરેલી: પેપર 10 વાગ્યે શરૂ થાય અને ઓબ્ઝર્વરને 10:30 કલાકે બોલાવ્યા!
અમરેલી: પેપર લીક કાંડમા સાૈરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી પણ અેટલી જ જવાબદાર હાેવાનુ સામે અાવ્યું છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર પેપર શરૂ થાય તે પહેલા અહી મુકાયેલા અાેબ્ઝર્વર પેપરના બંડલનુ સીલ...
અમરેલીમા કોરોના રસીકરણનો શુભારંભ, કોલેજના ડિનને પ્રથમ રસીનો ડોઝ અપાયો
અમરેલી: હાલ દેશભરમાં કોરોનાના અંતનો આરંભ કરવા માટે વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં વેક્સિનેશનના પ્રથમ તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ આજે ત્રણ સ્થળોએ રસીકરણની કામગીરી શરૂ...
અમરેલીના રાજુલામાં ગાડી સ્પીડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા
અમરેલી: તાજેતરમા જિલ્લાના રાજુલામાં ગઈકાલે મોડી રાત્રે સ્પીડમાં ગાડી ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થતાં ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો...
અમરેલીના સાંસદ નારણ કાછડિયા કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ગુજરાતના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે....
અમરેલી: બાબરા તાલુકામાં ગાૈચર દબાણ હટાવવા આવેદન પાઠવાયું
અમરેલી: તાજેતરમા બાબરા તાલુકામાં ગૌચરમાં મોટાપાયે દબાણ કરવામાં આવ્યું હોવાનું વખતો વખત રજુઆત કરવામાં આવે છે. તેમજ આંદોલન પણ થઈ ચૂક્યા છે. તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા ગૌચર પરનું દબાણ દૂર...