અમરેલી: કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 438 થયો, 173 દર્દી સારવાર હેઠળ, 16ના મોતની ખબર
અમરેલી. તાજેતરમા અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે બપોરે એક સાથે અમરેલી જિલ્લામાં 12 કેસ પોઝિટિવ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ...
અમરેલી: પેપર 10 વાગ્યે શરૂ થાય અને ઓબ્ઝર્વરને 10:30 કલાકે બોલાવ્યા!
અમરેલી: પેપર લીક કાંડમા સાૈરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી પણ અેટલી જ જવાબદાર હાેવાનુ સામે અાવ્યું છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર પેપર શરૂ થાય તે પહેલા અહી મુકાયેલા અાેબ્ઝર્વર પેપરના બંડલનુ સીલ...
અમરેલી: બાબરા તાલુકામાં ગાૈચર દબાણ હટાવવા આવેદન પાઠવાયું
અમરેલી: તાજેતરમા બાબરા તાલુકામાં ગૌચરમાં મોટાપાયે દબાણ કરવામાં આવ્યું હોવાનું વખતો વખત રજુઆત કરવામાં આવે છે. તેમજ આંદોલન પણ થઈ ચૂક્યા છે.
તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા ગૌચર પરનું દબાણ દૂર...
અમરેલીમાં ઉજવણીના ચોથા દિવસે વક્ફ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2021 સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને આજે સુશાસન સપ્તાહના...
પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં રહી ગયેલી ચૂક મામલે અમરેલી ભાજપ કિસાન મોરચાના ધરણાં
અમરેલી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પંજાબમાં થયેલી ચૂક મામલે અમરેલી જિલ્લા ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે પંજાબની કૉંગ્રેસ સરકારના વિરોધ માટે આજે ધરણા યોજી હનુમાન ચાલીસના પાઠ કરવામાં આવ્યા...





















