Tuesday, June 30, 2026
Uam No. GJ32E0006963

અમરેલી: મુખ્ય સેવિકાની શૈક્ષણીક લાયકાત માટે બહાર પાડેલ પરિપત્રમાં ફેરફાર જરૂરી

અમરેલી: હાલ મુખ્ય સેવિકાની પરીક્ષા અત્યાર સુધી સ્નાતક કક્ષાની લાયકાત પર લેવાતી હતી. જેમાં તમામ સ્નાતક મહિલા ઉમેદવાર પરીક્ષા આપી શકતી હતી. પરંતુ પંચાયત વિભાગે હવે આ પરીક્ષા હોમ સાયન્સ અને...

અમરેલી: પેપર 10 વાગ્યે શરૂ થાય અને ઓબ્ઝર્વરને 10:30 કલાકે બોલાવ્યા!

અમરેલી: પેપર લીક કાંડમા સાૈરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી પણ અેટલી જ જવાબદાર હાેવાનુ સામે અાવ્યું છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર પેપર શરૂ થાય તે પહેલા અહી મુકાયેલા અાેબ્ઝર્વર પેપરના બંડલનુ સીલ...

અમરેલીના રાજુલામાં ગાડી સ્પીડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા

અમરેલી: તાજેતરમા જિલ્લાના રાજુલામાં ગઈકાલે મોડી રાત્રે સ્પીડમાં ગાડી ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થતાં ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો...

અમરેલીમાં ઉજવણીના ચોથા દિવસે વક્ફ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2021 સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને આજે સુશાસન સપ્તાહના...

પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં રહી ગયેલી ચૂક મામલે અમરેલી ભાજપ કિસાન મોરચાના ધરણાં

અમરેલી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પંજાબમાં થયેલી ચૂક મામલે અમરેલી જિલ્લા ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે પંજાબની કૉંગ્રેસ સરકારના વિરોધ માટે આજે ધરણા યોજી હનુમાન ચાલીસના પાઠ કરવામાં આવ્યા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...