અમરેલીમા કોરોના રસીકરણનો શુભારંભ, કોલેજના ડિનને પ્રથમ રસીનો ડોઝ અપાયો
અમરેલી: હાલ દેશભરમાં કોરોનાના અંતનો આરંભ કરવા માટે વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં વેક્સિનેશનના પ્રથમ તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ આજે ત્રણ સ્થળોએ રસીકરણની કામગીરી શરૂ...
















