સુરત: બર્ડ ફ્લૂના ખતરાને લઈને ઈજાગ્રસ્ત પક્ષીઓની સેવા કરનારાને PPE કિટ પહેરીને સારવાર કરવાની...
સુરતમાં પતંગના તેજ દોરાથી ઈજાગ્રસ્ત થતાં મૂંગા પક્ષીઓની સારવાર માટે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં સેન્ટર બનાવીને સામાજિક સંસ્થાઓ સેવા કરી રહી છે. આ...
સાબરકાંઠામાં કોરોનાના અધધ 16 હજારથી વધુ ડોઝ પહોંચ્યા
હાલ કોરોના મહામારીનો મહા રામબાણ ઈલાજ વૈજ્ઞાાનિકોને શોધી કાઢ્યો છે ત્યારે પુના સ્થિત એક મેડીકલ કંપનીએ કોરોનાની રસી વિકસાવી છે ત્યારે કેન્દ્ર સરકારે તેને માન્યતા આપ્યા બાદ આ રસીના લગભગ ૧૬...
પોરબંદર: ઓડદર રોડ પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ, ટેસ્ટીગ બાદ કાર્યરત પણ કરવામાં...
નગર પાલિકા દ્વારા 35 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવાયો
પોરબંદર: હાલ પોરબંદરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ છે. આગામી દિવસ માં ટેસ્ટિંગ થયા બાદ પ્લાન્ટને કાર્યરત કરી દેવામાં આવશે. પોરબંદરમાં ઓડદર રોડ...
પાટણ: કોરોનાકાળમાં ઉત્તર ગુજરાતમાં 1057 કરોડનું 84,602 ટન જીરું પાકશે
પાટણ: હાલ ઉત્તર ગુજરાતમાં શિયાળુ વાવણીના 10 ટકા વિસ્તારમાં મસાલાપાક જીરૂનું વાવણી થાય છે. જીરૂના એક હેક્ટર દીઠ અંદાજે રૂ.48,415નો ખર્ચ તેને તમામ પાકોમાં સૌથી મોંઘો બનાવે છે.
તો ભેજવાળા અને વાદળછાયા...
નવસારીને આજથી ચોથો‘ટાટા લેકફ્રન્ટ’ મળશે, વૃક્ષ અને નાઈટ લાઇટિંગ સુંદરતા પણ વધારશે
તાજેતરમાં નવસારીમાં શહેરને ચોથો લેકફ્રન્ટ સોમવારે મળશે. દુધિયા તળાવ, સરબતીયા અને જલાલપોરના થાણા તળાવ લેકફ્રન્ટ બાદ શાકમાર્કેટ નજીક ટાટા તળાવ લેકફ્રન્ટની નગરજનોને ભેટ ધરાશે.
નવસારી શહેરમાં પ્રથમ લેકફ્રન્ટ (તળાવ ફરતે ચાલવા,બેસવા વિગેરે...