રાજકોટના તબીબ ડો.ગજેન્દ્ર મેહતાને કોરોના હોવાની અફવાથી સાવધાન
સોશ્યલ મીડિયામાં ફરતા અફવારૂપ મેસેજથી સાવધાન રહેવા તબીબની અપીલ
(સુનિલ રાણપરા દ્વારા) રાજકોટ: રાજકોટમાં દીવાનપરામાં આવેલ જી.યુ મહેતા ક્લિનિક ના તબીબ ડો. ગજેન્દ્ર મહેતાને કોરોના હોવાં ખોટા સામાચારો સોસિયલ મીડિયા માં ફરી...
નર્મદા: સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં જોવા મળશે પાંચ લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોની ફ્લાવર વેલી
ભારતની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરની મુલાકાત કરવાના છે. તેઓ અહીં તે દિવસે એકતાદિનની ઉજવણી કરવા આવવાનાં છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી...
સુરત: બર્ડ ફ્લૂના ખતરાને લઈને ઈજાગ્રસ્ત પક્ષીઓની સેવા કરનારાને PPE કિટ પહેરીને સારવાર કરવાની...
સુરતમાં પતંગના તેજ દોરાથી ઈજાગ્રસ્ત થતાં મૂંગા પક્ષીઓની સારવાર માટે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં સેન્ટર બનાવીને સામાજિક સંસ્થાઓ સેવા કરી રહી છે. આ...
સુરતના ગોપીપુરામાં બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા પાડોશીઓ ઘર બહાર દોડ્યા !!
સુરત : હાલ ગોપીપુરામાં વહેલી સવારે એક બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા ભયના માહોલ વચ્ચે પાડોશીઓ ઘર બહાર દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ લગભગ 70-100 વર્ષ જુના...
દ્વારકા: શહેરનું એકમાત્ર ATM 10 મહિનાથી બંધ, વેપારીઓ કરશે ઉપવાસ આંદોલન
હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા શહેરમાં આવેલું એક માત્ર બેન્ક ઓફ બરોડાનું ATM છેલ્લા 10 મહિનાથી બંધ છે. અવાર નવાર એને ચાલુ કરવાની માગણી કરવામાં આવી હોવા છતાં બંધ રહેતા રોષે...