મોરબી : યુટીલીટીની હડફેટે બે આશાસ્પદ યુવાનોના મૃત્યુ
મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુટીલીટી વાહન ચાલકે બે આશાસ્પદ યુવાનોને હડફેટે લેતા બન્નેના મોત નિપજ્યા છે.આ બનાવથી તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ...
જામનગર : મહાનગરપાલિકાના એન્જીનીયર, સુપરવાઇઝર અને સિક્યુરીટી ગાર્ડ મહેફીલ માણતા ઝડપાયા
જામનગરઃ જામનગર મહાનગરપાલિકાના એન્જીનીયર સહિતના ત્રણ કર્મચારીઓ રણજીતસાગર પાર્ક ખાતે દારૂની મહેફીલ માણતા ઝડપાઇ ગયા છે. પોલીસે મહાપાલિકાના કર્મચારીઓ ઉપરાંત ચારેય શખ્સો સામે પીધેલા અને મહીફીલ સંબંધે અલગ-અલગ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી...
આણંદ: ખંભાતના કાણીસા ગામે કતલખાને લઇ જવાતા બે વાછરડાંને બચાવાયા
આણંદ: ઉત્તરાયણ પર્વે હિન્દૂ ધર્મ અનુસાર ગૌદાન મહાપુણ્ય ગણાય છે.આ મહાપર્વએ ધાર્મિકજનો ગાયને ખૂબ જ ધાન્ય ખવરાવી પુણ્યભાગી બને છે .જોકે આવા પર્વે પણ કેટલાક ક્રૂર લોકો ગૌવંશ કત્લની પણ પ્રવૃતિઓ...
મહાશિવરાત્રિ કુંભ મેળામાં ચાર દિવસમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત
જૂનાગઢમાં બમ બમ ભોલેના નાદ સાથે મિની કુંભ મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગિરનાર ખાતે મીની કુંભ મેળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. રાજ્યપાલે ધ્વજારોહણ કરાવી મીની કુંભ મેળાની શરૂઆત કરાવી...
અમદાવાદથી રણુજાધામ ખાતે રામદેવપીરના સમાધિ સ્થળે ચાદર વિધિ યોજાઈ
તારીખ 21/03/2022 ને સોમવાર ના રોજ અમદાવાદથી રણુજાધામ રામદેવરા રાજસ્થાન જ્યાં ભગવાન રામદેવપીર નું જન્મ સ્થળ અને સમાધિ સ્થળ પર નવરંગ નેજા અને ચાદર અર્પણ વિધી કાર્યક્રમ શ્રીમાન લાલજીભાઈ કાનજીભાઈ...