રાજકોટ : એસિડ એટેકમાં સુઓમોટો: ભોગ બનનારને રૂા. 3 લાખનું વળતર ચૂકવવા આદેશ
રાજકોટ : ફરિયાદની ટૂંકી હકીકત મુજબ, ફરિયાદીના કાકાની દીકરીની સગાઈ ફરિયાદીએ આરોપી સાથે કરાવેલ અને સગાઈ દરમિયાન ફરિયાદીના બહેન બીજા સાથે પ્રેમલગ્ન કરી જતાં રહેલ હોય જેથી ફરિયાદીના બહેનનું સરનામુ જાણવા...
રાજકોટમાં પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી !!
રાજકોટ: હાલ બુટલેગરો પોલીસ સામે પણ થવા લાગ્યાં હોય તેમ રાજકોટમાં ગુંદાવાડી પોલીસ ચોકીની અંદર ઘુસી પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો.
હું નવા થોરાળાનો ગૌરવ...
મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાવ સાથે ઉલ્ટીઓ, આંતરડામાં સોજો..બીજી માર્ચનાં કાર્યક્રમો રદ
ગાંધીનગર: ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે શુક્રવારે સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના તબીબોએ કરી હતી. વિજય રૂપાણી ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર...
રાજકોટઃપેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કૉંગ્રેસનો બળદગાડા લઇને વિરોધ !!
રાજકોટ: કોરોના સંક્રમણના કારણે દેશમાં લોકડાઉનના કારણે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે એવામાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઇને કૉંગ્રેસ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. રાજકોટમાં...
સુરતનું બમરોલી ગામ સ્વયંભૂ લોક ડાઉન, બહારના લોકો માટે પ્રવેશવા પર પ્રતિબંધ
સુરતઃ સુરતના બમરોલી ગામમાં લોકો સ્વયંભૂરૂપથી જાગૃત થયા છે. તેઓએ ગામના જ લોકોને ગામની બહાર જવા તેમજ બહારના લોકોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ગામની બહાર જતા તમામ રસ્તાઓ...



















