મહિસાગર: દરગાહ પર હિન્દુ દંપતિ દ્વારા 1.25 કિલો સોનું દાન કરાયું
મહિસાગર: મહીસાગર જીલ્લામાં આવેલા વિરપુરના મહાન સુફીસંત હઝરત ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હા ઉષૅ મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર મઘ્યપ્રદેશ સહિતના લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુરી શ્રધ્ધા સાથે...
રાજકોટ : પ્રેમ પ્રકરણમા ઉપલેટાના યુવાનની રાજકોટના રેલનગરમાં કરપીણ હત્યા
તાજેતરમા રાજકોટમાં વધુ એક ખેલાયેલા ખૂની ખેલમાં અનૈતિક પ્રેમસબંધનો કરૂણ અંત આવ્યો છે રાજકોટના રેલનગરમાં પરિણીત પ્રેમિકાને મળવા આવેલા ઉપલેટાના ઇસરા ગામના યુવાનને યુવતીના પિતાએ છરીનો ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવતા...
અમદાવાદમાં આરોગ્ય મંત્રીએ 108ની સિટિઝન મોબાઈલ એપ લોન્ચ કરી, 176 નવી એમ્બ્યુલન્સને લીલીઝંડી
રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. 29 ઓગસ્ટ, 2007થી 108નો પ્રારંભ થયો હતો. આ સેવાનો વ્યાવ જળવાઈ...
રાજકોટ પોલીસ દ્વારા 14 કિ.મી.ની હેલમેટ રેલી યોજાઇ
રાજકોટ પોલીસ દ્વારા આજથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત હેલમેટ રેલી યોજવામાં આવી હતી શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના અધિકારીઓએ આ હેલમેટ રેલીનું...
આણંદ : જિલ્લામાં શુક્રવારે નવા 89 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 831 પર પહોંચ્યો
આણંદ: હાલ જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લા્માં ગઈકાલે શુક્રવારે નવા 89 કેસ નોંધાયા હતા. જ્યારે 125 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. હવે 831 એક્ટિવ કેસ રહ્યા...