Wednesday, July 15, 2026
Uam No. GJ32E0006963

રાજકોટ: આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં-2ના કાર્યાલયનો પ્રારંભ

રાજકોટ: રાજકોટમાં યુવા જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં-2 ના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવેલ હતો.  

ભાવનગર: ગ્રામ્ય વિસ્તારોમાં કાળુભાર અને રંઘોળી નદીના પાણી ફરી વળતા હજારો વીઘામાં કપાસ બળી...

ભાવનગર: તાજેતરમા ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુરમાં અતિવૃષ્ટિને કારણે કાળુભાર અને રંઘોળી નદીના પાણી ખેતરોમાં ભરાતા અનેક ગામોમાં પાકો નિષ્ફળ ગયા છે. કપાસનો પાક સંપૂર્ણપણે બળી જતા ખેડૂતોએ ખેતરોમાંથી કાઢી નાખ્યો છે....

ભરૂચ : જંબુસર તાલુકા પંચાયતના માર્ગ ઉપર પાણીથી મુશ્કેલીઓ

ભરૂચ: જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાની જનતા પોતાના કામકાજ અર્થે આવતી હોય પરંતુ કચેરી જવાના માર્ગમાં વરસાદી પાણીનો નિકાલ નહીં તથા ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા રહે છે. જેને લઇ...

બનાસકાંઠાના દાંતીવાડા, સિપુ અને મુકેશ્વર જળાશયમાં નવા નીર ની આવક

બનાસકાંઠા: તાજેતરમા પાલનપુર તા. 30 ઓગષ્ટ 2020, રવિવારઉત્તર ગુજરાત સહિત ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા રાજસ્થાનનો લાંભા ડેમ ઓવરફોલ થયો બનાસ નદી બંન્ને કાંઠે...

અરવલ્લી: શામળાજી મોડાસા ગોધરા સ્ટેટ હાઇવે ઉપર ખાડા પડતાં અકસ્માતનો ભય

અરવલ્લી: શામળાજી મોડાસા ગોધરા નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો તોબા પોકારી ઉઠયા છે. શામળાજી મોડાસા ગોધરા 130 કિ.મી.ના સ્ટેટ હાઇવે ઉપર ખાડાના કારણે અકસ્માતોની વણઝાર સર્જાય છે. ચોમાસુ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...