અમરેલી: શેત્રુંજય ડિવીઝનની અનેક જગ્યા ખાલી, 1 આરએફઓ પાસે 3- 3 રેંજનો ચાર્જ
અમરેલી: જયારે .કાેઇ સાવજનુ વાહન કે ટ્રેન હડફેટે માેત થાય ત્યારે તંત્ર દ્વારા સાવજાેની રક્ષા માટે કાગળ પર માેટા માેટા નિર્ણયાે જાહેર કરાઇ છે. પરંતુ જયાં સાવજાે સાથે સાૈથી વધુ અકસ્માત...
અમરેલી: મુખ્ય સેવિકાની શૈક્ષણીક લાયકાત માટે બહાર પાડેલ પરિપત્રમાં ફેરફાર જરૂરી
અમરેલી: હાલ મુખ્ય સેવિકાની પરીક્ષા અત્યાર સુધી સ્નાતક કક્ષાની લાયકાત પર લેવાતી હતી. જેમાં તમામ સ્નાતક મહિલા ઉમેદવાર પરીક્ષા આપી શકતી હતી. પરંતુ પંચાયત વિભાગે હવે આ પરીક્ષા હોમ સાયન્સ અને...
રાજકોટ: RTOની અમુક સેવાઓ માટે કચેરીએ નહીં જવું પડે, લાઇસન્સ- RC બુક ઘેરબેઠાં જ...
રાજકોટ: લોકડાઉન ખુલી ગયું છે એટલે RTO વાળા એ પણ ઓન લાઈન માહિતી આપવાની થતા અમુક પ્રોસેસ ઘરે થી જ કચેરીએ ગયા વિના કરવાની સગવળ ઉભી કરો છે જેનો લાભ બધા લઇ...
મહીસાગર: તાજેતરમા જિલ્લામાં કોરોના પોઝિટિવના 13 કેસ નોંધાયા
મહીસાગર: તાજેતરના રિપોર્ટ મુજબ જિલ્લામાં આજે 13 કોરોના રીપોર્ટ પોઝિટિવ કેસ નોંધાયા હતા.જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તા. 23-9-20 ના સાંજ સુધીમાં 957 કેસ પોઝિટિવ કેસ નોધાયા છે.
આજે સારવાર લઇ...
અમરેલીમા કોરોના રસીકરણનો શુભારંભ, કોલેજના ડિનને પ્રથમ રસીનો ડોઝ અપાયો
અમરેલી: હાલ દેશભરમાં કોરોનાના અંતનો આરંભ કરવા માટે વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં વેક્સિનેશનના પ્રથમ તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ આજે ત્રણ સ્થળોએ રસીકરણની કામગીરી શરૂ...