જૂનાગઢમા આક્રોશ :પાણી પ્રશ્ને મહિલાઓએ થાળી વગાડી
જૂનાગઢમા હાલ શહેરના વોર્ડ નંબર 9 માં પાણીના પ્રશ્નને લઇ પુરૂષોએ ઘરણાં કર્યા હતા જ્યારે મહિલાઓએ થાળી વગાડી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. આ અંગે કોળી સમાજના...
ભરૂચના ખેડૂતે તંત્રને જગાડવા જાહેરમાં ભીખ માંગી વિરોધ નોંધાવ્યો
હાલમાં દેશમાં એક તરફ કૃષિ બિલને લઈ ઠેર ઠેર પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ ભરૂચના પોતાની જમીન ગુમાવનાર ખેડૂતે ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા...
ભરૂચ : મહિલા ગુમ થયાની તેના પતિ દ્વારા પોલીસ માં જાણ
ભરૂચ : મહિલા ગુમ થયાની તેના પતિ દ્વારા પોલીસ માં જાણ કરાવામાં આવેલ છે.
પોલીસ ને જણાવવામાં આવશે અનુસાર ગુમ થનાર મહિલા રેખાબેન કિશોરભાઈ ત્રિવેદી નામના મહિલા તેમના જ સોસાયટીમાં...
રાજકોટની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન લોકોના ભોજનમાં ઈયળ નીકળી !!
રાજકોટની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન ફેસેલિટીમાં હોબાળો થયો હતો. દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને આ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા છે.
ભોજનના સમયે તેમાં ઈયળ નીકળતા ત્યાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો....
બોટાદ: આત્મારામ પરમારે ગઢડા બેઠક પર અત્યાર સુધીમાં સૌથી વધુ જંગી સરસાઈ મેળવીને નવો...
બોટાદ: હાલ ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતિથી વિજય થયો છે, જે બેઠકો 2017માં કોંગ્રેસના હાથમાં હતી તે હવે 2020માં ભાજપના હાથમાં આવી ગઈ છે. કોંગ્રેસ...