પંચમહાલ જાગૃત નાગરિકો દ્વારા તાલુકાના ટીડીઓ અને તાલુકા પ્રમુખ ને આવેદનપત્ર આપ્યુ
શહેરા તાલુકાના નાડા ગામના પૂર્વ સરપંચ દ્વારા આરસીસી રસ્તા, પેવર બ્લોક, હેડપંપ, અને સ્મશાન ઘર જેવા કામો માં મોટાપાયે ભ્રષ્ટાચાર કરી વિકાસના કામો અધૂરાં રાખી ને
(સરકારની તિજોરી ખાલી કરી) તેમની...
બનાસકાંઠાના દાંતીવાડા, સિપુ અને મુકેશ્વર જળાશયમાં નવા નીર ની આવક
બનાસકાંઠા: તાજેતરમા પાલનપુર તા. 30 ઓગષ્ટ 2020, રવિવારઉત્તર ગુજરાત સહિત ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા રાજસ્થાનનો લાંભા ડેમ ઓવરફોલ થયો બનાસ નદી બંન્ને કાંઠે...
પાટણ પાલિકાના હોલની તકતીમાં આખરે ઉપપ્રમુખનું નામ લખાતાં વિવાદ શાંત થયો !
હાલ પાટણ નગરપાલિકામાં નવીન બનેલ ભવનની તકતીમાં ઉપપ્રમુખનું નામ ન હોઈ પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચે વિવાદ સર્જાયો હતો. ત્યારે વિવાદને ડામવા સમાધાન સ્વરૂપે ભવનમાં અંદર બનાવેલ હોલને અટલ બિહારી વાજપેઇ નામ આપી...
જામનગર: માસ્ક મામલે પિતા પુત્રને ઢોર માર મારનાર ચારેય પોલીસકર્મીઓ સસ્પેન્ડ
(અલનસીર માખણી) જામનગર: કાલાવડમાં વેપારી પિતા પુત્રને પોલીસે માર માર્યાના સનસનાટી ભર્યા કિસ્સામાં વેપારીઓ ઉગ્ર માર્ગે વળે તે પહેલા જ જામનગર એસપીએ સપાટો બોલાવી દીધો છે. બનાવમાં સંડોવાયેલા ચારેય પોલીસ કર્મીને...
રાજકોટ: આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં-2ના કાર્યાલયનો પ્રારંભ
રાજકોટ: રાજકોટમાં યુવા જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં-2 ના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવેલ હતો.