અરવલ્લી: ઘરફોડ અને પશુ ચોરી કરતી ગેંગનો મુખ્ય સુત્રધાર પકડાયો : 20 ગુના ઉકેલાયા
મોડાસા : તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવારધનસુરા ગામે ચકચારી ઘરફોડ ના ગુના અરવલ્લીસહિત ત્રણ જિલ્લામાં સંખ્યાબંધ તસ્કરી અને ઢોર ચોરીના ગુનાઓ આચરી નાસતા ફરતા ગેંગ સૂત્રધાર આરોપીને જિલ્લા એલસીબી પોલીસે...
આણંદ: કોંગ્રેસ સમિતિમાં સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડયા !!
આણંદ: તાજેતરમાં કોરોના મહામારીને લઇને મીટીંગ સહિતના કાર્યક્રમો સોશ્યલ ડિસ્ટનસિંગ સહિતના નિયમોનું પાલન કરવા માટે અનેક વખત જાહેરાતો કરવામાં આવી રહી છે.નેતાઓ પણ સામજીક અંતર જાળવવામાટે જનતાને અપીલો કરી રહી છે. ત્યારે...
પોરબંદરમાં ટ્રાફિકના નિયમોથી કંટાળી આખરે વૃદ્ધે ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી!!
પોરબંદર: પોરબંદરમાં આરટીઓના નિયમોનું પાલન ન કરવાને લીધે દર મહિને સરેરાશ 300 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવી રહેલ છે
ત્યારે શહેરના કડિયાપ્લોટમાં રહેતા હરિલાલ દામજીભાઇ પરમાર નામના 78 વર્ષીય વૃદ્ધનું સ્કુટર એક વર્ષ...
રાજકોટની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીનો ભોગ બન્યા કોરોના દર્દી
વૃદ્ધાના શબ્દો "મને અહીંથી લઇ જા, નહીં તો આ લોકો મારી નાખશે ,10:30 વાગ્યે ક્હ્યું "તબિયત સ્થિર છે" ; અને 30 મિનિટમાં જ મોત
કોરોના દર્દીની સારવાર બાબતની ફાઈલ આપવામાં પણ તંત્ર...
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19ના દર્દીઓ માટે રેમડેસીવીર ઇંજેકશનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો
ભાવનગરમા હાલ મહાનગરપાલીકા તથા કેમીસ્ટ એસોસિએશન દ્વારા હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા વધુ લક્ષણો ધરાવતા કોવિડ-19ના દર્દીઓ માટે ચર્ચા વિચારણા કરાયા બાદ રેમડેસીવીર ઇંજેકશનની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મહાનગરપાલીકા...