મહેસાણા: આર્યુવેદિક તબીબોને સર્જરીની છુટ સામે આજે હોસ્પિટલો બંધ રહેશે
હાલ રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 અને નિતી આયોગની ચાર સમિતિઓ દ્વારા હાલમાં ચાલુ ચિકિત્સા પધ્ધતિઓને મીક્ષ કરી મિકસોપેથી બનાવવા જઇ રહેલ છે.
જેના ઉગ્ર વિરોધમાં ઇન્ડિયન મેડીકલ એસોશિએશન દ્વારા શુક્રવારે મહેસાણામાં એલોપથી હોસ્પિટલોમાં...
પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં રહી ગયેલી ચૂક મામલે અમરેલી ભાજપ કિસાન મોરચાના ધરણાં
અમરેલી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પંજાબમાં થયેલી ચૂક મામલે અમરેલી જિલ્લા ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે પંજાબની કૉંગ્રેસ સરકારના વિરોધ માટે આજે ધરણા યોજી હનુમાન ચાલીસના પાઠ કરવામાં આવ્યા...
હાય રે કળયુગ !! 14 વર્ષની પુત્રી પર નરાધમ પિતા દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં...
ખેડા: હાલ સાવલી તાલુકાના એક ગામમાં હવસખોર પિતાએ પોતાની જ ૧૪ વર્ષની પુત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજારી જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
તાજેતરમા સાવલી તાલુકામાં ઘોર કળિયુગનો...
સોમવાર : રાજકોટમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસ 653
રાજકોટના શહેરી વિસ્તારમાં તા.૨૦/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૪ પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.આ સાથે શહેરમાં કુલ કેસનો આંકડો 653 પર...
પાટણ: ટેન્કરમાંથી નીકળતું તેલ વાસણમાં ભરવા પોલીસની હાજરીમાં લોકોની પડાપડી
પાટણ જિલ્લાને અડીને પસાર થતાં કંડલા દિલ્હી નેશનલ હાઇવે પર વારાહી અને રાધનપુર વચ્ચે સવારે તેલ ભરેલા ટેન્કરને રોંગ સાઇડ આવતા ટ્રેઇલરના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેઇલરના ચાલકને...