Friday, May 17, 2024
Uam No. GJ32E0006963

રાજકોટ: ચાઈનીઝ વસ્તુઓના વિરોધમાં કોટેચા ચોકમાં લાગ્યા બેનર

(માખણી અલનસીર નિઝાર) રાજકોટ: રાજકોટમા કોટેચા ચોકમાં ચાઈનીઝ વસ્તુઓના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે દેશવાસીઓને સ્વદેશી અપનાવવા લલગાવવામાં આવેલ આ બેનરોથી ચાઈનીઝ પ્રોડક્ટનો બોયકોટ કરવા સંદેશ આપવામાં આવી રહ્યો છે. જુઓ...

રાજકોટ: આજીડેમ ચોકડી પાસે દીવાલ ધરાશાયી થતા બે વાહન ચાલકો દબાયા: CCTV

(સુનિલ રાણપરા, રાજકોટ) રાજકોટ: આજે સવારે 11:51 વાગ્યાના સમયે આજીડેમ ચોકડી પાસે ઓવરબ્રિજ ધરાશાયી થતા ત્યાંથી પસાર થઇ રહેલા બે સ્કૂટર ચાલકો દબાઈ ગયા હતા જુઓ CCTV...

રાજકોટના જંગલેશ્વરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 2 શખ્શો ની ધરપકડ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી 180 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપાઇ છે. ભક્તિનગર પોલીસે બાતમીના આધારે તે વિસ્તારમાં રેઇડ પાડતા બે ઇસમોને ટ્રાવેરા કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી મકબુલ...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરાનું બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન

રાજકોટ: રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરાનું બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવેલ હતું તે બદલ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ટિમ તેમને...

રાજકોટ મ્યુનિ. કમિશનરે સાધુ પાસેથી રૂ. 200નો દંડ વસૂલ્યો

(રિપોર્ટ: અલનસીર માખણી,રાજકોટ) મહાનગરપાલિકાએ છેલ્લા એક સપ્તાહથી માસ્ક અંગે મેગા ઝુંબેશ શરૂ કરી છે. બુધવારે મનપાએ 287 લોકોને માસ્ક વગર પકડી પાડી 200-200 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો. કમિશનર ઉદિત અગ્રવાલ પણ જ્યારે...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ પડ્યો, વીજળી પડવાથી 2ના મૃત્યુ

મોરબી : હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનના કારણે નુકસાન સર્જાયું છે. રાજ્યમાં કુલ ૪૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉપરાંત વીજળી...

મોરબીમાં આવેલ કમોસમી વરસાદને કારણે તલ-બાગાયતી પાકોને નુકશાન

મોરબી : તાજેતરના મોરબી જિલ્લામાં સોમવારે ભારે પવન અને કમોસમી વરસેલા વરસાદને કારણે ટંકારા, વાંકાનેર, હળવદ સહિતના તાલુકાના ગામોમાં તૈયાર પાક અને બાગાયત...

મોરબીમાં પાસ આગેવાનનો પુત્ર ઇનોવા ચોરીમાં પકડાયો

મોરબી : હાલ મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઇનોવા કાર તેમજ 12 હજાર રોકડા અને અન્ય ચાર ગાડીઓની ચાવી ચોરવાના ચકચારી કેસમાં ઇનોવા ગાડી હળવદના...