વાંકાનેરમાં વીજળી પડતા મહિલાનું મોત

1
401
/
/
/

વાંકાનેર : વાંકાનેરમાં આજે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.ત્યારે વીજળી પડવતાથી એક મહિલાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામે રહેતા માથકિયા નુસરતબેન ઈમ્તિયાઝભાઈ ઉ.વ.27 નામના મહિલા આજે સાંજે વાડીએથી ઘર તરફ આવી રહ્યા હતા.ત્યારે વીજળી પડતા વીજળીના અવાજથી તેઓ હેબતાઈ જતા તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

1 COMMENT

Comments are closed.