એક્ટિવ સેવા ગ્રુપ દ્વારા મોરબી જિલ્લા માં અને મોરબી શહેરમાં લીંબુસરબત નું વિતરણ

0
31
/

એક્ટિવ સેવા ગ્રુપ દ્વારા આવનારા દિવસોમાં એક્ટિવ સેવા ગ્રુપ ના યુવા લીડર એલિશ ઝાલરિયા અને એ.ડી નામાર્ગદર્શન હેઠળ આગામી જીલ્લા અને શહેરો માં આ સેવા નિરંતર ચાલુ કરવામાં આવશે અને એક્ટિવ સેવા ગ્રુપ દ્વારા મોરબી જિલ્લા માં 1000 કિલો થી વધુ રાહત દરે લીબું નું વિતરણ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મંદ વાળા લોકો ને ની શુલ્ક માં લીંબુ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને મીથેલીન બ્લુ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું મોરબી જીલ્લા ના સમગ્ર કોવીડ કેર સેન્ટર માં સરકારી અને ખાનગી હોસ્પિટલ માં પણ લીંબુ સરબત બોટલ પેકિંગ માં વિતરણ કરવા માં આવ્યું હતું આગામી દિવસોમાં હજુ ઘણી બધી નાની મોટી સેવા ચાલુ કરી રહ્યા છે એવું એલીશ ઝાલરિયા અને એ.ડી દ્વારા જણાવવામાં આવ્યું હતું
અને મોરબી જિલ્લા ના બધા મિત્રો ને એક્ટિવ સેવા ગ્રુપ દ્વારા સેવા નો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે

આપણો એલિશ ઝાલરિયા & એ.ડી
એક્ટિવ સેવા ગ્રુપ
(સમગ્ર ગુજરાત માં કાર્યરત)

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/