વાંકાનેર : તાજેતરમા વાંકાનેર તાલુકા પોલીસે ઢૂંવા ગામે ઓવરબ્રિજ નીચેથી ચેકીંગ દરમિયાન સ્પ્લેન્ડર બાઇક નં. જીજે 36 કે 6527 લઈને પસાર થતા અશોકભાઈ ભીમજીભાઈ બારૈયા ઉ.વ.41 રહે.
રવાપર-ધૂનડાવાળાને રોકયા હતા. બાદમાં પોકેટકોપ એપ મારફત ખરાઈ કરતા આ બાઇક વિનોદભાઈ જગાભાઈ ઘેણોજા રહે.માટેલ વાળાનું હોવાનું ખુલ્યું હતું. બાદમાં પ્રાથમિક પૂછપરછમાં બાઈકચાલક શખ્સએ બાઇક ચોરી કર્યાની કબુલાત આપતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide